સ્પ્રિંગ પર $m$ દળ લગાવતા તેનો આવર્તકાળ $2\, sec$ હોય તો $4m$ દળ લગાવતા આવર્તકાળ .... $\sec$ થશે.
$1$
$2$
$3$
$4$
પુનઃસ્થાપક બળ એટલે શું?
જો કોઈ સ્પ્રિંગને $100 \,g$ દળ $9.8$ સેમી જેટલી ખેંચી શકે છે. જ્યારે તેને ઊર્ધ્વ દિશામાં લટકાવેલી હોય. જો $6.28 \,s$ નો આવર્તકાળ ધરાવતી ગતી કરવાની હોય તો તેની સાથે હવે ............ $g$ દળ ઉમેરવું જોઈએ.
$10 \,N/m$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર $10\,kg$ નો પદાર્થ લગાવીને દોલનો કરાવતાં કંપવિસ્તાર $0.5$ છે,તેનો વેગ $40\,cm/s$ સમતોલન સ્થાનથી કયાં .... $m$ અંતરે થશે?
જયારે સ્પ્રિંગ સાથે $M$ દળ લગાવીને સરળ આવર્તગતિ કરાવવામાં આવે છે.ત્યારે આવર્તકાળ $T$ છે.જયારે દળમાં $m$ નો વઘારો કરવામાં આવે છે.ત્યારે આવર્તકાળ $ \frac{{5T}}{4} $ છે.તો $ \frac{m}{M} $ =_______
જયારે બ્લોકને $2x_0$ દબાવીને મૂકત કરતા બ્લોકને દિવાલ સાથે અથડાતા કેટલો સમય લાગશે?