જો પૃથ્વીની ત્રિજ્યાએ $1.5 \%$ જેટલી ઘટી જાય (દળ એ જ રાખીને), તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્યમાં કેટલો ફેરફાર થશે?
$2$
$-2$
$3$
$-3$
સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય ઝડપ $(\omega )$ અને અંતર $(r)$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ કોના સમપ્રમાણમાં હોય?
$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર લઇ જતાં વજન $1\% $ ધટે છે.આ પદાર્થને $h$ ઊંડાઇ પર લઇ જતાં વજનમાં થતો ધટાડો?
બળ રહિત અવકાશમાં $v$ વેગથી ગતિ કરતો એક સેટેલાઈટ અવકાશમાં સ્થિત આંતરગ્રહીય ધૂળ $\frac{{dM}}{{dt}} = \alpha v$ ના દરે એકઠી કરે છે.જ્યાં $M$ એ જે તે સમયે (સેટેલાઈટ+ધૂળ નું) દળ છે.તો સેટેલાઈટ નો તત્કાલિન પ્રવેગ શું થાય?
જો ગુરુત્વ પ્રવેગને કારણે લાગતાં પ્રવેગને વિષુવવૃત પાસે શૂન્ય કરવા પૃથ્વી પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવી જોઈએ ?
અવકાશમાં રહેલ એક ઉપગ્રહ અવકાશીય કચરાને $\frac{d M}{d t}=\alpha v$ ના દરથી સાફ કરે છે જ્યાં $M$ દળ અને $\alpha$ અચળાંક છે.તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?