જો ગતિમાન પદાર્થની ઝડપમાં ઘટાડો થાય, તો વેગ અને પ્રવેગની દિશા જણાવો.
પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને તે છઠ્ઠી સેકન્ડમાં $120 \,cm$ અંતર કાપે તો તેનો પ્રવેગ ($m/{s^2}$ માં) કેટલો હશે?
એક કણ $x$- અક્ષની સાપેક્ષે એવી રીતે ફરે છે કે તેના $x-$ યામો એે સમીકરણ $x=4-2 t+t^2$ મુજબ સમય, સાથે બદલાય છે. કણની ઝડપ સમય સાથે કેવી રીતે બદલાઈ જશે ?
એક કણ અચળ પ્રવેગ $a$ થી ગતિ કરે છે. તેનો $v^{2}$ વિરુદ્ધ $x$ (સ્થાનાંતર) નો ગ્રાફ આપેલ છે. કણનો પ્રવેગ (${m} / {s}^{2}$ માં) કેટલો હશે?
એક કણનો પ્રવેગ સમય સાથે $bt$ મુજબ વધે છે. કણ ઉગમ બિંદુથી $v_0$ વેગથી ગતિ શરૂ કરે છે, તો $t$ સમયમાં કાપેલ અંતર શોધો.
નીચેનામાંથી ક્યા ઝડપ-સમય $(v-t)$ નો આલેખ ભૌતિક રીતે શક્ય નથી?