એક કણ ઉદગમ સ્થાન $O$ પર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને ધન $x -$ અક્ષ પર નિયમિત પ્રવેગી ગતિ કરે છે.આ ગતિ ને ગુણાત્મક રીતે રજૂ કરતી તમામ આકૃતિઓ ઓળખો.

($a =$ પ્રવેગ , $v =$ વેગ , $x =$ સ્થાનાંતર , $t =$ સમય)

821-1271

  • [JEE MAIN 2019]
  • A

    $a, b, c$

  • B

    $a$

  • C

    $b, c$

  • D

    $a, b, d$

Similar Questions

સ્ટૉપિંગ અંતર કઈ કઈ બાબતો પર આધાર રાખે છે ?

કણ માટે પ્રવેગ વીરૂધ સમયનો ગ્રાફ આપેલ છે તો તેના માટે વેગ વિરૂધ સમયનો ગ્રાફ કેવો મળે?

સ્થિર સ્થિતિમાંથી $A$ પદાર્થે $a_{1}$ પ્રવેગથી ગતિ શરૂ કરે છે.બે સેકન્ડ પછી $B$ પદાર્થે $a_{2}$ પ્રવેગથી  ગતિ શરૂ કરે છે. $A$ પદાર્થની ગતિ શરૂ કર્યા પછીની પાંચમી સેકન્ડે બંન્નેનું સ્થાનાંતર સમાન થાય તો $a _{1}: a _{2}$ .....

  • [AIIMS 2019]

વધતાં જતાં પ્રવેગથી ગતિ કરતાં પદાર્થના પ્રવેગ સમય સાથે વધે કે ઘટે ? 

નીચે આકૃતિમાં આપેલ આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો.