જો સમીકરણ સંહતિ
$2 x+y-z=5$
$2 x-5 y+\lambda z=\mu$
$x+2 y-5 z=7$
ને અસંખ્ય ઉકેલો હોય,તો
$(\lambda+\mu)^2+(\lambda-\mu)^2=........$
$916$
$912$
$920$
$904$
જો $a,b,c$ એ સમાંતર શ્રેણીના ${p^{th}},{q^{th}}{r^{th}}$ માં પદ હોય તો ,$\left| {\,\begin{array}{*{20}{c}}a&p&1\\b&q&1\\c&r&1\end{array}\,} \right| = $
જો $\omega $ એ એકનું ઘનમૂળ હોય તો સમીકરણ $\left| {\begin{array}{*{20}{c}}
{x + 2}&\omega &{{\omega ^2}} \\
\omega &{x + 1 + {\omega ^2}}&1 \\
{{\omega ^2}}&1&{x + 1 + \omega }
\end{array}} \right| = 0$ નું બીજ મેળવો.
જો $A=\left[\begin{array}{lll}1 & 0 & 1 \\ 0 & 1 & 2 \\ 0 & 0 & 4\end{array}\right]$ હોય, તો સાબિત કરો કે $|3 A|=27|A|$.
જો $A=\left[\begin{array}{ll}1 & 2 \\ 4 & 2\end{array}\right]$ હોય, તો સાબિત કરો કે $|2 A|=4|A|$.
$-\frac{\pi}{4} \leq x \leq \frac{\pi}{4}$ અંતરાલમાં $\left|\begin{array}{lll}\sin x & \cos x & \cos x \\ \cos x & \sin x & \cos x \\ \cos x & \cos x & \sin x\end{array}\right|=0$ ના વાસ્તવિક ભિન્ન બીજની સંખ્યા મેળવો.