............. માં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર અને બીન આયનિક વિકીરણોનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિથી જીવંત પેશીમાં થતા દેહધાર્મિક અને રોગપ્રેરક ફેરફારોને પારખી શકાય છે. આ પ્રકારે કેન્સરનું નિદાન સચોટ થાય છે.
રેડીયોગ્રાફી
કમ્યુટેડ ટોમોગ્રાફી
$MRI$
$ELISA$
નીચેનામાંથી ક્યાં કોષનું આયુષ્ય વધુ હશે?
રસીકરણમાં નિષ્ક્રિય કે મૃત એન્ટિજન આપવામાં આવે છે. આ કઈ પ્રતિકારકતા કહેવાય ?
તંદુરસ્તી લોકોના આયુષ્યમાં વધારો કરે છે, પરંતુ ઘટાડો શેમાં કરે છે ?
રસ્તા ઉપર અકસ્માત પામેલ વ્યક્તિને ટેટનસ થઈ શકે છે, આવા દર્દીનું પ્રતિરક્ષણ $....$ દ્વારા થાય છે.