$HIV$ વાયરસનો સમાવેશ કયાં સમુહમાં થાય છે ?

  • A

    રિહનોવાઈરસ

  • B

    બકુલો વાઈરસ

  • C

    રિટ્રોવાઈરસ

  • D

    રિઓવાઈરસ

Similar Questions

નીચેનામાંથી કઈ માછલીને તળાવમાં દાખલ કરવામાં આવે છે જેનાં કારણે મેલેરીયા અને ફિલારીયેસીસ ઉપર કાબુ મેળવી શકાય ?

મુખમાંથી લાળ અને આંખમાંના આંસુમાં, જન્મજાત પ્રતિકારકતા પૈકીનો કયો અવરોધ દર્શાવે છે?

વાયરસથી થતાં ચેપમાં કોષો દ્વારા ઉત્પન્ન થતું દ્રવ્ય જે અન્ય કોષોનેચેપથી બચાવે છે. "

ધનુર રોગ અન્ય કયા નામથી ઓળખાય છે?

એઇડ્ઝ સંબંધિત સમૂહ અથવા $ARC$ એ...