રોગપ્રતિકારક શક્તિ શેના દ્વારા પૂરી પાડવામાં આવે છે.
રક્તકણ
લસિકાકણ
મેગાકારીયોસાયટ્સ
રક્તકણિકાઓ
........... ને કારણે યકૃત સિરોસીસ રોગ થાય છે.
$AIDS$ કોના કારણે થાય છે?
આ રુઘિરના કેન્સર તરીકે ઓળખાય છે.
નીચેનામાંથી કયું એક જૈવ અણુના સેન્ટ્રેલ ડોગ્માને અનુસરતું નથી?
$HIV$ ના ચેપ છતાં તંદુરસ્ત વ્યક્તિ કયા નામથી ઓળખાય છે?