એક એકરેખીક અથડામણમાં $v_0$ જેટલી પ્રારંભિક ઝડપ ધરાવતો કણ બીજા તેટલું જ દળ ધરાવતા સ્થિર કણ સાથે અથડાય છે.જો અંતિમ કુલ ગતિઊર્જા,પ્રારંભિક ગતિઊર્જા કરતાં $50\%$ અધિક છે.તો અથડામણ બાદ, બે કણો વચ્ચે સાપેક્ષ વેગનું પરિમાણ હશે.

  • [JEE MAIN 2018]
  • A

    $\sqrt 2 \;{v_0}$

  • B

    $\frac{{{v_0}}}{2}$

  • C

    $\;\frac{{{v_0}}}{{\sqrt 2 }}$

  • D

    $\frac{{{v_0}}}{4}$

Similar Questions

બે સમાન ગોળાઓ $A$ અને $B$ અનુક્રમે $0.5 \;m/s$ તથા $ -0.3 \;m/s $ ના વેગથી એક પરિમાણમાં ગતિ કરતાં સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અથડામણ પછી ગોળા $ B$ અને ગોળા $A$ ના વેગ અનુક્રમે કેટલા થાય?

  • [AIPMT 1991]

$m$  દળનો પદાર્થ $v$  વેગથી $2m$  દળના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. $m$ દળ કેટલી ગતિઊર્જા ગુમાવશે?

સન્મુખ સંઘાત (હેડ ઓન સંઘાત) કોને કહે છે ? 

એક બોલ $ 'h' $ ઉંચાઈ પરથી મુક્ત રીતે પતન કરે છે. આ બોલ સતત પટકાઈને પાછો ફરે છે. તો $ 'n' $ વાર પાછો ફર્યા પછી બોલ વડે પ્રાપ્ત થતી ઉંચાઈ અને $n$ વાર પાછો ફરવા માટે બોલને લાગતો સમય શોધો.

$h$  ઊંચાઇ પરથી દડાને મુકત કરવામાં આવે છે,જો રેસ્ટીટયુશન ગુણાંક $e $ હોય,તો દડો સ્થિર થાય, ત્યાં સુધી કુલ કેટલું અંતર કાપશે?