સન્મુખ સંઘાત (હેડ ઓન સંઘાત) કોને કહે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બે પદાર્થોના સંઘાતથી મળતા બંને પદાર્થો એક જ દિશામાં અથવા પરસ્પર વિટુદ્ધ દિશામાં હોય, તો તેને સન્મુખ સંઘાત કહે છે.

Similar Questions

એક બોલ $'h' $ ઉંચાઈ પરથી મુક્ત રીતે પતન કરે છે. આ બોલ સતત પટકાઈને પાછો ફરે છે. તો $'n'$ વાર પાછો ફર્યા પછી બોલનો વેગ શોધો.

વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં બે સમાન પદાર્થો વચ્ચે જો સ્થિતિસ્થાપક સંઘાત થાય તો શું થશે ? 

એક બોલ સ્થિર સ્થિતિએ રહેલા તેના કરતા બમણું દળ ધરાવતા બોલ સાથે  $1.5 m/s $ ના વેગથી હેેડઓન સંઘાત કરે છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0.6$ હોય તો અથડામણ પછી તેઓનો વેગ કેટલો હશે ?

$2kg$ ના પદાર્થનો વેગ $36km/h$ છે. $3kg$ ના સ્થિર રહેલા પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક સંધાત થાય,તો ગતિઊર્જામાં થતો ઘટાડો.....$J$

પદાર્થ $ 'A' $ સુરેખ રેખા પર $v $ વેગથી ગતિ કરીને સ્થિર રહેલાં પદાર્થ $'B'$  સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ $B \;\;1.6v $ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે પદાર્થ સંપૂર્ણ પણે સ્થિર સ્થાપક છે, તો $A$ ના કેટલા .............. ટકા ઊર્જા સંઘાત દ્વારા $B$  સાથે વિનિમય પામશે ?