3.Current Electricity
medium

એક મીટરબ્રિજમાં (આકૃતિ ), $A$ થી $33.7\, cm$ આગળ તટસ્થ બિંદુ સમતોલન-બિંદુ $(Null-point)$ મળે છે. હવે જો $S$ ને સમાંતર $12\; \Omega$નો અવરોધ જોડવામાં આવે તો સમતોલન-બિંદુ $51.9 \,cm$ આગળ મળે છે. $R$ અને $S$ નાં મૂલ્યો શોધો. 

Option A
Option B
Option C
Option D

Solution

પહેલા સમતોલન બિંદુ પરથી,

$\frac{R}{S}=\frac{33.7}{66.3}$             $(3.87)$

$S$ અને $12\, \Omega$ ના અવરોધ સાથે સમાંતરમાં જોડ્યા બાદ તે ખાલી જગ્યામાંનો અવરોધ બદલાઇને $S$ થી $S_{e q}$ થાય છે, જ્યાં

$S_{e q}=\frac{12 S}{S+12}$

અને તેથી નવી સમતોલન સ્થિતિ,

$\frac{51.9}{48.1}=\frac{R}{S_{e q}}=\frac{R(S+12)}{12 S}$                                   $(3.88)$

થશે. $R/S$ ની કિંમત સમીકરણ $(3.87)$ માંથી મૂકતાં,

$\frac{51.9}{48.1}=\frac{S+12}{12} \cdot \frac{33.7}{66.3}$

જે $S=13.5\, \Omega $ આપશે. ઉપર દર્શાવેલ $R/S$ નાં મૂલ્ય પરથી આપણને $R=6.86 \,\Omega$ મળશે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.