એક લાક્ષણીક ન્યુકિલઓઝોમમાં $A=10$ હોયતો તેમાં ગ્વાનિન કેટલાં હોય?
શૂન્ય
$10$
$190$
$180$
ન્યુક્લિઓટાઈડ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ન્યુક્લિઓટાઈડના બનેલા પોલિમરની શર્કરાના $5'$ છેડા પર શું હોય છે ?
નીચેનામાંથી કઈ રચના શક્ય નથી ?
કયો પિરીમીડીન નાઈટ્રોજન $DNA$ અને $RNA$ બનેમાં જોવા મળે છે ?
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$: પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે.
વિધાન $II$: યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત $DNA$ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :