હિસ્ટોન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો. 

  • A

    ઋણ વીજભારીત પ્રોટીન

  • B

    તટસ્થ પ્રોટીન

  • C

    ધન વીજભારીત પ્રોટીન

  • D

    ઋણ વીજભારત પોલિસેક્કેરાઈડ

Similar Questions

પોલિવુક્લિઓટાઈડ શૃંખલામાં નિકટવર્તી ન્યુક્લિઓટાઈડ $... . .$ દ્વારા જોડાય છે.

નીચેનામાંથી કઈ જોડીના ન્યુક્લિક એસિડના નાઇટ્રોજન બેઈઝ તેની સામેની શ્રેણી સાથે અસંગત રીતે જોડાયેલ છે ?

  • [AIPMT 2008]

આ રચના દોરીમાં પરોવેલા મણકા(beads-on-string) જેવી દેખાય છે?

જુદા જુદા સજીવોમાં રહેલ $DNA$ ની વિવિધતા ........ ને કારણે હોય છે.

નીચેનામાંથી કઈ રચના શક્ય નથી ?