- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
easy
ન્યૂટનનાં ગતિના ત્રીજા નિયમ મુજબ
A
ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એકબીજાને ક્યારેય. સંતુલિત કરતા નથી
B
ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની અસર જોવા માટે, ભૌતિક સંપર્ક જરરી નથી
C
જ્યારે કોઈ પદાર્થ સ્થિર અથવા ગતિમાં છે ત્યારે આ નિયમ લાગું પડે છે.
D
આપેલ તમામ
Solution
(d)
$(1)$ Action and reaction act on the different bodies.
$(2)$ Example : Gravitational force, coulomb force
$(3)$ $3rd$ law is irrespective of the state of motion
Standard 11
Physics