- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
“અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા ક્રિકેટ બોલને સહેલાઈથી ઝીલે છે જ્યારે શિખાઉ ક્રિકેટરને હાથમાં ઈજા થઈ શકે છે.” શાથી ?
Option A
Option B
Option C
Option D
Solution

અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા બોલને અટકાવવા માટે ઊંચા બોલને ઝીલવા માટે તેના હાથને બોલની સાથે ગતિની તરફ ખેંચે છે જે આકૃતિમાં દર્શાવેલ છે.
આમ, કરવાથી બોલના વેગમાનમાં ફેરફાર ધીમેથી થાય છે તેથી બળનો આધાત ધટે છે જ્યારે શિખાઉ ક્રિટર તેના હાથ સ્થિર રાખીને બોલને તત્કાળ ઝીલવાનો પ્રયત્ન કરે છે. તેથી તેના વેગમાનમાં ફેરફર ઝડપથી થાય છે. એટલે બળનો આધાત મોટો હોય છે પરિણામે તેના હાથમાં ઈજા થઈ શકે છે.
Standard 11
Physics