બે પ્રાણીજાતિઓના સંગઠનમાં એક ઉધઈ છે જે લાકડા પર ખોરાકનો આધાર રાખે છે. જ્યારે બીજો પ્રજીવ ટ્રાયકોનોમ્ફા છે જે ઉધઈના આંતરડામાં જોવા મળે છે. તો આ કયા પ્રકારની આંતરક્રિયા છે ?
એક પરોપજીવી પર અન્ય પરોપજીવી વસવાટ કરે તેવુ દષ્ટાંત જણાવો.
નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?
એક જ વસવાટમાં વનસ્પતિઓની નીચેનામાંથી કોની સાથે સ્પર્ધા વધુ જોવા મળતી નથી ?
પરોપજીવી યજમાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે ?