પરભક્ષણનું કાર્ય કયું છે?
શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે
જૈવવિવિધતાની જાળવણી કરે
નિવસનતંત્રને સ્થિર રાખે
ઉપરના બધા જ
સહોપકારકતાનાં શ્રેષ્ઠ કિસ્સાઓ કઈ બાબતે જોઈ શકાય છે ?
જાતિઓ વચ્ચે જોવા મળતી વિવિધ હકારાત્મક પારસ્પરિક ક્રિયાઓ જણાવો.
જો $'+'$ નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, $'-'$ નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને $'0'$ નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો $'+'$ અને $'-'$ દર્શાવેલ હોય
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ આકડો | $I$ વિશેષ રસાયણ |
$Q$ થોર અને બાવળ | $II$ રંગ અનુકૃત |
$R$ મોનાર્ક પતંગિયું | $III$ કાંટા |
$S$ કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ | $IV$ ગ્લાયકોસાઈડ |
સ્પર્ધક નિષેધ નિયમ કોણે આપ્યો ?