માનવ પ્રથમ અર્ધીકરણને અંતે નરપ્રજનન કોષો શેમાં ફેરવાશે?
આદિ શુક્રકોષ
પ્રાથમિક શુક્રકોષ
દ્વિતીય શુક્રકોષ
પ્રશુક્રકોષ
પ્રથમ ધ્રુવકાયનું નિર્માણ ક્યાં થાય છે?
નીચેનામાંથી કઇ ગ્રંથિની જોડી માનવ નર પ્રજનનતંત્રમાં આવેલી નથી ?
માસિક ચક્રનું નિયંત્રણ શેનાં દ્વારા થાય છે ?
નીચેનામાંથી કઈ ગ્રંથી નર પ્રજનનતંત્રમાં જોડમાં આવેલ હોતી નથી.
એકસમાન જોડિયા બાળકો ક્યારે ઉત્પન્ન થાય ?