શુકકોષનાં ક્યાં ભાગમાં કણાભસૂત્ર સૌથી વધુ હોય છે.
શુક્રાગ
શીર્ષ
પૂંછડી
મધ્યભાગ
અંશભંજી વિખંડન માં વિભાજન કેવું હોય છે ?
શુક્રકોષજનનની પ્રક્રિયામાં ભાગ લેતાં અંતઃસ્ત્રાવોના નામ અને કાર્યો જણાવો. જે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ આપો.
સસ્તનોના ગર્ભનું ઉલ્વ આમાંથી ઉદ્દભવ પામે છે.
....... નો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે.
એન્ડોમેટ્રીયમ ....................... નું અંદરનું સ્તર છે.