પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત છોડ મેળવવાની ઉત્તમ રીત .....
વર્ધનશીલ સંવર્ધન પેશી
પરાગાશય સંવર્ધન
ભૂણ સાચવણી
જીવરસ સંવર્ધન
કોષીયની સંપૂર્ણ ક્ષમતા .....દ્વારા રજૂ કરવામાં આવે છે.
પોમેટો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ભ્રૂણસંવર્ધન પધ્ધતિ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?
આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....
નીચેનામાંથી કયું દૈહીક સંકર છે ?