વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?
વનસ્પતિના કોષોને સંવર્ધન માધ્યમમાં ઉછેરવા.
વનસ્પતિપેશીની જાળવણી કરવી.
વનસ્પતિના અંગોને સંવર્ધન માધ્યમમાં ઉછેરી તેની વૃદ્ધિ કરવી.
વનસ્પતિનાં કોષ, પેશી કે અંગોને ચોક્કસ સંવર્ધન માધ્યમમાં ઉછેરી તેની જાળવણી અને વૃદ્ધિ કરવી.
કોષીય સંપૂર્ણ ક્ષમતા કોણ નિદર્શીત કરે છે?
કઈ પધ્ધતિ દ્વારા સોમાકલોન્સ મેળવી શકાય છે ?
નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?
વનસ્પતિ કોષની કોષદિવાલનું પાચન કર્યા બાદ બચેલા કોષના ભાગને શું કહે છે ?
કોષરસીય સંયોજનમાંથી શું પ્રાપ્ત કરી શકાય?