શું દઢ પદાર્થની ચાકગતિ માટે બધા કણોના રેખીય ચલો સમાન હોય છે ?
દઢ પદાર્થની ચાકગતિ માટેના રેખીય ચલો $\vec{r}, \vec{v}$ અને $\vec{a}$ બધા જ કણો માટે જુદા જુદા હોય છે એટલે કે સમાન હોતાં નથી.
જુદા જુદા કણોના સ્થાન સદિશ $(\vec{r})$ જુદા જુદા હોય છે. તેથી રેખીય વેગ $\vec{v}=r \vec{\omega}$ પણ જુદા જુદા હોય છે.
$\vec{\omega}$ બધા કણો માટે સમાન હોય છે. તથા રેખીય પ્રવેગ $|\vec{a}|=\sqrt{\left(\frac{v^{2}}{r}\right)^{2}+(r \alpha)^{2}}$ હોવાથી વેગ બદલાય તેથી પ્રવેગ સમાન હોતો નથી.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પૈડાં એક જ અક્ષ પર ફરે છે મોટા પૈડાં ની ત્રિજ્યા નાના પૈડાં ની ત્રિજ્યા કરતાં બમણી છે જો $A$ ને $B$ માટે બાંધેલી દોરી સરકી જતી ના હોય અને $x$ અને $y$ એ $A$ અને $B$ વડે સમાન સમયમાં કાપેલું અંતર હોય તો .....
સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિમાં કયાં બળો લેવાની જરૂર પડે છે ?
દઢ વસ્તુ અને ઘન વસ્તુનો ભેદ લખો.
કણોના બનેલાં તંત્ર પર કયાં પ્રકારના બળો લાગે છે ?
ધૂર્ણન (Precession) એટલે શું?