ખાલીગણ દર્શાવા માટેની ગુર્ણધમની રીત મેળવો.
$\{\}$
$\phi $
$\{ x:x = x\} $
$\{ x:x \ne x\} $
ગણ $\{1, 2, 3, 4\}$ ના અરિકત ઉપગણની સંખ્યા મેળવો.
ગણ સાન્ત કે અનંત છે? : $99$ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : દુનિયાના ક્રિકેટના ઉત્તમ અગિયાર બૅટ્સમેનોની ટીમ
ગણને યાદીની રીતે લખો : $\mathrm{E} = \mathrm{TRIGONOMETRY}$ શબ્દના મુળાક્ષરોનો ગણ
વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $A \subset B$ અને $B \subset C,$ તો $A \subset C$