કેટલીક પ્રક્રિયાઓમાં થેલિયમ, એલ્યુમિનિયમ સાથે સમાનતા દશવિ છે, જ્યારે અન્ય કેટલીક પ્રક્રિયાઓમાં સમૂહ $1$ ની ધાતુઓ સાથે સમાનતા દશવેિ છે. આ વિધાનને કેટલાક પુરાવાઓ દ્વારા સમર્થન આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\mathrm{Al}$ ની જેમ $\mathrm{Tl}$ પણ $+3$ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. $\mathrm{Tl}$ ના $+3$ ઓક્સિડેન અવસ્થા ધરાવતાં સંયોજનો $\mathrm{TlCl}_{3}, \mathrm{Tl}_{2} \mathrm{O}_{3}$ વગેરે.

$Al$ની જેમ $Tl$ પણ અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે. $\left[\mathrm{AlF}_{6}\right]^{-3}$ અને $\left[\mathrm{TIF}_{6}\right]^{-3}$.

સમૂહ $1$ ની ધાતુઓ $+1$ ઓક્સિડેશ આંક ધરાવે છે.નિષ્ક્રિય યુગ્મ અસરના લીધે $\mathrm{Tl}$ પક્ર $+1$ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને તેનાં સંયોજનો $\mathrm{Ti}_{2} \mathrm{O}, \mathrm{TlCl}, \mathrm{TlClO}_{4}$ વગેરે.

સમૂહ $1$ નાં તત્વોની જેમ $\mathrm{Tl}_{2} \mathrm{O}$ પ્રબળ બેઝિક છે.

Similar Questions

$\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3} \mathrm{Cl}_{3}$ $(A)$ ની $\mathrm{LiBH}_{4}$ સાથે ટેટ્રોહાઇડ્રોફ્યુરાનમાં પ્રક્રિયા અકાર્બનિક બેન્ઝિન $(\mathrm{B})$ આપે છે. ફરીથી,$(A)$ ની $(\mathrm{C})$ સાથેની પ્રક્રિયા $\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3}(\mathrm{Me})_{3}$ આપે છે. સંયોજનો $(\mathrm{B})$ અને $(\mathrm{C})$ અનુક્રમે જણાવો. 

  • [JEE MAIN 2020]

$Al$ તથા તેના સંયોજનોના ઉપયોગો જણાવો. 

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$Al$ ના ઓક્સાઇડ નું રિડક્શન રાસાયણકિ પ્રક્રિયાઓ વડે કરી શકાતું નથી. કારણ કે .......

બોરેક્ષમાંથી બોરિક એસિડ મેળવવા નીચેનામાંથી શુંઉમેરવામાં આવે છે ?