એલ્યુમીનો-થરમાઈટ પધ્ધતિમાં $Al$ શું વર્તે છે ?
ઓક્સિડેશન કર્તા
અભિવાહ
સોલ્ડર
રીડક્ક્સન કર્તા
In the alumino thermic process, aluminium acts as a reducing agent.
જ્યારે કાચી ધાતુમાં અશુદ્ધિ તરીકે સિલિકા હોય ત્યારે …….. અભિવાહની જરૂર પડે છે.
$AgNO_3$ ને રંગીન બોટલમાં સામાન્ય રીતે મૂકવામાં આવે છે કારણ કે …….
એલ્યુમિનિયમના વિદ્યુતવિભાજ્ય શુદ્ધિકરણમાં કેથોડ ઉપર પ્રાપ્ત થતી નિપજ કઈ છે?
નીચેના ઘટકોમાં નીચે લીટી દોરેલા પરમાણુઓના ઓક્સિડેશન આંક આપેલા છે. ખોટો વિકલ્પ ઓળખો.
પ્રદ્રાવણ દરમિયાન ઉમેરવામાં આવતો પદાર્થ કે જે અશુદ્ધિ સાથે સંયોજાઇ પિગલિત નીપજ આપે છે તેને શું કહે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.