નીચેના ગ્રાફમાં બિંદુ $D$ શું દર્શાવે છે.
મર્યાદા બિંદુ
યીલ્ડ બિંદુ
બ્રેકિંગ બિંદુ
એકપણ નહી
(c)
તાર માટે બળ વિરુધ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલ છે,તો તારનો બળ અચળાંક કેટલો થાય?
નીચેના આપેલા $\Delta l$ ના ગ્રાફ માટે $1\, m$ લંબાઇ અને ${10^{ – 6}}{m^2},$ આડછેદ ઘરાવતા તારનો યંગમોડયુલસ કેટલો થાય?
$1\, m$ લંબાઈના તારના એક છેડાને છત સાથે અને બીજા છેડે $W$ વજન લટકાવેલ છે તેના માટે લંબાઈમાં થતાં વધારાનો આલેખ આપેલ છે.જો આડછેડનું ક્ષેત્રફળ $10^{-6}\, m^2$ હોય તો તારનો યંગ મોડ્યુલસ કેટલો હશે?
ચાર સમાન લંબાઈ અને સમાન દ્રવ્યમાથી બનાવેલ તાર માટે લગાવેલ વજન વિરુદ્ધ લંબાઈમાં થતાં વધારોનો આલેખ આપેલ છે.તો આપેલ તારમાથી કયો તાર સૌથી પાતળો હશે?
હ્રદયમાં રુધિર વહન માટેની સ્થિતિસ્થાપક મહાધમની પેશી માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ નીચેનામાંથી કયો છે? [સ્થિતિસ્થાપક મહાધમની પેશી માટે પ્રતિબળ વિકૃતિના વર્ગના સમપ્રમાણમાં હોય]
Confusing about what to choose? Our team will schedule a demo shortly.