તાર માટે બળ વિરુધ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલ છે,તો તારનો બળ અચળાંક કેટલો થાય?
$\sqrt 3 $
$\frac{1}{{\sqrt 3 }}$
$\frac{1}{2}$
$\frac{{\sqrt 3 }}{2}$
(b) Force constant, $K = tan\, 30° =$ $1/\sqrt 3 $
નીચેના ગ્રાફમાં બિંદુ $D$ શું દર્શાવે છે.
તાર માટે બળ $F$ અને વિકૃતિ $x$ વિરુદ્ધ નો ગ્રાફ આપેલો છે ગ્રાફમાં ક્યાં સ્થાને તાર પ્રવાહી જેવુ વર્તન દર્શાવે?
નીચેના ગ્રાફમાં બિંદુ $B$ શું દર્શાવે છે.
$A$ અને $B$ તાર માટે પ્રતિબળ વિરુધ્ધ વિકૃતિનો આલેખ આપેલ છે,તો તારના યંગ મોડયુલસ માટે નીચે પૈકી શું સાચું થાય?
ચાર તાર માટે વજન વિરુદ્ધ લંબાઈના વધારાનો ગ્રાફ આપેલો છે. તો કયા તારની જાડાઈ સૌથી વધારે હશે $?$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.