$1\, m$ લંબાઈના તારના એક છેડાને છત સાથે અને બીજા છેડે $W$ વજન લટકાવેલ છે તેના માટે લંબાઈમાં થતાં વધારાનો આલેખ આપેલ છે.જો આડછેડનું ક્ષેત્રફળ $10^{-6}\, m^2$ હોય તો તારનો યંગ મોડ્યુલસ કેટલો હશે?
$2\times10^{11}\, N/m^2$
$2\times10^{-11}\, N/m^2$
$3\times10^{-12}\, N/m^2$
$2\times10^{-13}\, N/m^2$
હુકના નિયમનું પાલન થાય ત્યાં સુધીના ગાળા માટે તાર માટે એક ગ્રાફ દર્શાવેલ છે તો આ ગ્રાફ માં $P$ અને $Q$ શું હશે $?$
નીચેનામાંથી કયો ગ્રાફ પ્રતિબળ-વિકૃતિ નો ઈલાસ્ટોમર માટેનો છે ?
નીચેના ગ્રાફમાં એક પાતળા તાર માટે બે તાપમાન $T_1$ અને $T_2$ માટે પ્રતિબળ વિરુદ્ધ લંબાઈમાં થતો ફેરફાર દર્શાવેલ છે તો તે શું દર્શાવે છે $?$
ચાર તાર માટે વજન વિરુદ્ધ લંબાઈના વધારાનો ગ્રાફ આપેલો છે. તો કયા તારની જાડાઈ સૌથી વધારે હશે $?$
યંગ મોડ્યુલસના પ્રયોગના મૂલ્યો પરથી એક ગ્રાફ દોરવામાં આવ્યો છે જે નીચે દર્શાવેલ છે. જેના $X$ અને $Y$ અનુક્રમે શું હોવું જોઈએ $?$