- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
hard
એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટેની હૉલ-હેરાઉલ્ટ પદ્ધતિના સંદર્ભમાં નીચેના પૈકી કયુ વિધાન ખોટુ છે ?
A
$Al$ બનવા $Al^{^{3+}}$ કેથોડ પર રિડક્શન પામે છે
B
$Na_3AlF_6$ વિધુતવિભાજ્ય તરીકે વર્તે છે
C
આ પ્રક્રમમા $CO$ અને $CO_2$ ઉત્પન્ન થાય છે
D
$Al_2O_3$ ને $CaF_2$ સાથે મિશ્ર કરવામાં આવે છે, જે મિશ્રણનુ ગલનબિંદુ નીચુ લાવે છે અને વાહકતા લાવે છે
(JEE MAIN-2015)
Solution
In the metallurgy of aluminum purified $A l_{2} O_{3}$ is mixed with $N a_{3} A l F_{6}$ or $C a F_{2}$ which lowers the meting point of the mix and brings conductivity.
Standard 12
Chemistry