- Home
- Standard 11
- Physics
1.Units, Dimensions and Measurement
medium
નીચે પૈકી કઈ રાશીઓના પારિમાણિક સૂત્રો અલગ છે?
Aરેખીય વેગમાન અને બળની ચાકમાત્રા
Bપ્લાન્કનો અચળાંક અને કોણીય વેગમાન
Cદબાણ અને સ્થિતિસ્થાપકતા અંક
Dટોર્ક અને સ્થિતિઉર્જા
Solution
(a) Linear momentum = Mass $ \times $ Velocity = $[ML{T^{ – 1}}]$
Moment of a force = Force $ \times $ Distance = $[M{L^2}{T^{ – 2}}]$
Moment of a force = Force $ \times $ Distance = $[M{L^2}{T^{ – 2}}]$
Standard 11
Physics