કઈ ભૌતિક રાશિઓના પરિમાણ સમાન નથી?

  • [AIEEE 2003]
  • A
    ઝડપ અને ${({\mu _0}{\varepsilon _0})^{ - 1/2}}$
  • B
    ટોર્ક અને કાર્ય 
  • C
    વેગમાન અને પ્લાન્કનો અચળાંક
  • D
    પ્રતિબળ અને યંગમોડ્યુલસ

Similar Questions

ટોર્ક અને કોણીય વેગમાનના પારિમાણિક સૂત્રમાં કઈ મૂળભૂત રાશિની ઘાત સમાન હોય છે?

સ્થિતિઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?

શૂન્યાવકાશની પરમિએબિલિટી ${\mu _0}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIPMT 1991]

કોણીય આઘાતનું પારીમણિક સૂત્ર___________છે.

  • [JEE MAIN 2024]

નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવવામાં આવેલ છે. 
કથન $A$ : દબાણ $(P)$ અને સમય $(t)$ ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે. 
કારણ $R$ : શ્યાનતા ગુણાંક = બળ $/$ વેગ પ્રચલન
પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2022]