ખાલીગણ દર્શાવા માટેની ગુર્ણધમની રીત મેળવો.
ગણ સાન્ત કે અનંત છે? : પૃથ્વી પર વસતાં પ્રાણીઓનો ગણ
સમીકરણ ${x^2} + x - 2 = 0$ ના ઉકેલગણને યાદીની રીતે લખો.
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ
વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. $\} \ldots \{ x:x$ એ પૂર્ણાંક સંખ્યા છે. $\} $