નીચેના પરિપથમાં ઈન્ડકટરમાંથી વિદ્યુત પ્રવાહનું $rms$ મૂલ્ય $0.8\,A$ છે, કેપેસિટરમાંથી $rms$ વિદ્યુતપ્રવાહ $0.4\,A$ અને અવરોધમાંથી $rms$ વિદ્યુતપ્રવાહ $0.3\,A$ છે. તો એસી સ્ત્રોત વડે અપાતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ?
$1.2 \,A$
$0.6$
$0.4$
$\sqrt{0.8} \,A$
$DC$ સિગ્નલ અને $AC$ સિગ્નલ એટલે શું ? શા માટે $AC$ સિગ્નલનો ઉપયોગ કરવાનું પસંદ કરવામાં આવે છે ?
$i = 2\sqrt t .$ પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $t = 2$ થી $t = 4s$ સમય વચ્ચે કેટલું થાય?
એક $5\;A$ ના $DC$ પ્રવાહને $I = 10 Sin wt$ ના $AC$ પ્રવlહ પર $Superpose$ કરવામાં આવે છે. પરિણામી પ્રવાહ ની અસરકારક કિંમત $.............$
$A.C$. પ્રવાહ $ I = 100\,sin\,200\, \pi t $ હોય,તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલા સમય પછી થાય?
$(a)$ $ac$ સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય $300\,V$ છે. તેનો $rms$ વોલ્ટેજ કેટલો હશે?
$(b)$ $ac$ પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય $10\,A$ છે. તેનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?