આપેલ પરિપથ મુજબ, $I _{ L }$ પ્રવાહનું મૂલ્ય ..... $mA$ થશે. ( $R _{ L }=1 k \Omega$ લો.)
$5$
$55$
$7$
$1$
$I_{L}=\frac{5}{1000}=5 \,mA$
$8\,V$ના ઝેનર ડાયોડને $R$ અવરોધના એક શ્રેણી અવરોધ સાથે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) $20\,V$ ના ઉદગમ સાથે જોડેલ છે. જો મહત્તમ ઝેનર પ્રવાહ $25\,mA$ હોય તો $R$ નું લધુત્તમ મૂલ્ય $……\Omega$ થશે.
આપેલ પરિપથ માટે ઝેનર ડાયોડની ફરતે પાવર ($mW$ માં) કેટલો હશે?
ઝેનર ડાયોડનો ઉપયોગ
ઉપરોક્ત વોલ્ટેજ નિયામક પરિપથમાં $3\,V$ થી $7\,V$ સુધી બદલાતા વોલ્ટેજને $5\,V$ જેટલો અચળ બનાવવા માટે અવરોધ $R_S$ નું મૂલ્ય સલામત કાર્યવાહી માટે કેટલું રાખવું જોઈએ ? અન્ને વપરાયેલા ઝેનર ડાયોડનું પાવર રેટિંગ $1\,W$ છે.
ઝેનર વોલ્ટેજ $8\, {V}$ અને પાવર વ્યય રેટિંગ $0.5\, {W}$ ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે કે જેથી તેમાંથી મહત્તમ વિદ્યુતસ્થિતિમાન ઘટાડો ધરાવતા સ્થિતિમાન ડિવાઈડ સાથે જોડેલ છે. રક્ષણાત્મક અવરોધ ${R}_{{p}}$ ($\Omega$ માં) નું મૂલ્ય કેટલું હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.