પ્લાઝમોડીયમનાં જીવનચક્રમાં, લિગી તબક્કો (ગેમેટોસાઈટ્સ)નાં વિકાસની શરૂઆત .... માં થાય છે.

  • A

    મરછરનું જઠર

  • B

    માનવ આંતરડુ

  • C

    માનવ યકૃત

  • D

    માનવનાં $RBC$

Similar Questions

$B$ કોષોનું $clonal\,selection$ થતા ક્યા પ્રકારનાં કોષોનું નિર્માણ થશે?

ભક્ષકકોષો તરીકે કયા કોષોનો સમાવેશ થતો નથી ?

કેન્સરગ્રસ્ત કોષોમાં કઈ અંગીકાનું પ્રમાણ વધે છે?

નીચેના પૈકી યોગ્ય જોડ કઈ નથી?

રોગપ્રતિકારકતા અથવા રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતંત્રના.....ગુણધર્મ પર આધારિત છે.