ધનુરની અસર શાના પર થાય છે?
અનૈચ્છિક સ્નાયુ
ઐચ્છિક સ્નાયુ
ફેફસાં
શ્વસનમાર્ગ
મેલેરીયા પરોપજીવીમાં સાઇઝોન્ટ તબક્કામાં જોવા મળે છે.
પ્રાચીન ભારતમાં નીચેના પૈકી કોને ઔષધોના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા?
ક્યારે પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે ?
અફીણના ડોડામાંથી ચીરો પાડીને મેળવાતું પ્રવાહી બીજા દિવસે.........
વુકેરેરીયા બેનેક્રોફ્ટી, એક કૃમિ કે જે હાથીપગો કરે છે