${ }_{11} N a^{23}$ ન્યુક્લિયસમાં પ્રોટોન, ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી હશે?
$11,12,0$
$12,11,0$
$23,12,11$
$23,11,12$
રૂધરફ્રોડ ન્યુક્લિયસનું વાસ્તવિક પરિમાણ કેટલું અંદાજયું ?
બે ન્યુકિલયસના પરમાણુદળાંકનો ગુણોત્તર $ 1:3$ છે. તેમની ન્યુકિલયર ઘનતાઓનો ગુણોત્તર કેટલો થાય?
ન્યુક્લિયસના બંધારણ માટે વપરાતા જુદા-જુદા પદોને વ્યાખ્યાયિત કરો.
$_{13}Al^{27}$ અને $_{52}Te^{125 }$ ન્યુક્લિયસની ત્રિજ્યાના ગુણોત્તર શોધો.
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?