ન્યુકિલયસનું બે ન્યુકિલયર ભાગમાં વિભંજન થાય છે.તેમના વેગનો ગુણોતર $8:1$ છે. તો તેમના ન્યુકિલયર ત્રિજયાનો ગુણોતર ______ થશે.
$1 : 2$
$1 : 4$
$4 : 1$
$2 : 1$
જેમ દળ ક્રમાંક $A$ વધે તો ન્યુક્લિયસ સાથે સંબંધિત કઈ રાશિમાં ફેરફાર થશે નહિ?
પરમાણુ દળના એકમ અને તેની વ્યાખ્યા લખો.
જો $_{13}^{27}\,\,Al$ ની ત્રિજ્યા $3.6$ ફર્મીં હોય ત્યારે $_{52}^{125}\,\,Te$ ન્યુક્લિયસની ત્રિજ્યા ........ ફર્મીં થશે.
જો ન્યુક્લિયસનું $e^- $ કણનું ઉત્સર્જન કરે તો તેનો ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર $[n/p]$ …..
ન્યુક્લિયર બળ સમજાવીને તેના લક્ષણો જણાવો