નિયમિત વર્તુળમય ગતિમાં વેગ સદિશ અને પ્રવેગ સદિશ એકબીજાને
લંબ હોય છે.
સમાન દિશામાં હોય છે.
વિરુધ્ધ દિશામાં હોય છે.
એકપણ નહિ.
એક શંકુમાં કણ $v$ ની ઝડપથી વર્તુળમય ગતિ કરે છે.તો...
એક પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ દર્શાવે છે અને એક સેકન્ડમાં $140$ પરિભ્રમણ પૂરૂ કરે છે, તો તેની કોણીય ઝડપ ....... $rad/s$ હોય શકે?
એક એરક્રાફ્ટ $150\, m/s$ ની ઝડપથી તેના પાંખિયા ને $12^o$ ના ખૂણે રાખીને સમક્ષિતિજ વર્તુળાકાર લૂપ રચે છે. તો વર્તુળાકાર લૂપ ની ત્રિજ્યા .......... $km$ થશે.
$(g = 10\, m/s^2 \; and\; \tan 12^o = 0.2125)$
નીચે આપેલા વિધાન માથી વક્રિય ગતિ માટેનો વિકલ્પ ચકાસો
$A$. નિયમિત કોણીય ગતિમાં $\vec{\omega}, \vec{v}$ અને $\vec{a}$ હંમેશા એકબીજાથી લંબ હોય છે
$B$. અનિયમિત કોણીય ગતિમાં $\vec{\omega}, \vec{v}$ અને $\vec{a}$ હંમેશા એકબીજાથી લંબ હોય છે
દોરીના છેડે બાંધેલા પથ્થરને વર્તુળ માર્ગે ગતિ કરાવવામાં આવે છે. દોરી તૂટી જતાં પથ્થર તે બિંદુએ સ્પર્શકની દિશામાં કેમ ગતિ કરે છે ?