કણનો કોણીય વેગ $\omega = 1.5\;t - 3{t^2} + 2$ છે, તો કોણીય પ્રવેગ શૂન્ય થતાં કેટલા.........$sec $ નો સમય લાગે?
$60\;km/hr$ ની ઝડપથી જતી બાઇક $0.1\;km$ ત્રિજયામાં વળાંક લે છે,બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે રાખવી જોઇએ?
એક પદાર્થ અચળ ઝડપે વર્તુળ પર ગતિ કરે છે, તો .......
એક સાદું લોલક અનિયમિત વર્તુળમય ગતિ કરે છે,તો તેનો પ્રવેગની દિશા નીચેનામાથી કઈ સાચી છે?
આકૃતિમાં $M$ દળનો પદાર્થ $2/\pi $ પરિભ્રમણ$/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે,તો દોરીમાં કેટલો તણાવ ઉત્પન્ન થશે?