નીચે આપેલી કઈ વનસ્પતિમાં પ્રકાંડ, ખોરાક સંગ્રહ અને વૃદ્ધિ માટે પ્રતિકૂળ સંજોગોમાં ખોરાકના અનામત જથ્થાનાં સંગ્રહનું કાર્ય કરે છે.
શકકરીયુ
શતાવરી
આદુ
લસણ
યુફોર્નિયામાં આવેલ માંસલ નળાકાર રચના જે હરિતદ્રવ્ય ધરાવે છે તેને શું કહેવામાં આવે છે ?
પિસ્ટીઆમાં વાનસ્પતિક પ્રજનન ......દ્વારા જોવા મળે છે.
પર્ણસદ્દશ પ્રકાંડ .........માં જોવા મળે છે.
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
નીચે પૈકી પ્રકાંડનું કયું સૌથી સંક્ષિપ્ત સ્વરૂપ છે?