નીચેનામાંથી ચલીત બિજાણું શેમાં જોવા મળે છે?
પેનિસિલિયમ
કલેમિડોમોનાસ
હાઈડ્રા
સ્પોંજ
વનસ્પતિને તેમના વાનસ્પતિક પસર્જકો સાથે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ બટાટા | $(1)$ ગાંઠામૂળી |
$(b)$ કેળા | $(2)$ ભુસ્તારીકા |
$(c)$ જળકુંભિ | $(3)$ પર્ણકલિકા |
$(d)$ પાનફુટી | $(4)$ આંખ |
યોગ્ય જોડકા જોડો:
કોલમ- $I$ |
કોલમ- $II$ |
$1.$ કોનિડિયા |
$p.$ હાઈડ્રા |
$2.$ કલીકા |
$q.$ પેનસિલીયમ |
$3.$ જેમ્યુલ |
$r .$ અમીબા |
$4.$ દ્વિભાજન |
$s.$ વાદળી |
વનસ્પતિમાં કઈ પસંદગી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (સજીવો) | કોલમ - $II$ (જીવનકાળ) |
$P$ પતંગિયું | $I$ $140$ વર્ષ |
$Q$ કાગડો | $II$ $100-150$ વર્ષ |
$R$ પોપટ | $III$ $1-2$ અઠવાડિયા |
$S$ કાચબો | $IV$ $15$ વર્ષ |
કયા રાજયોમા નિલકુરજીતના પુષ્પના સમુહને લીધે પર્યટકો આકર્ષાયા હતા?