ખોટું વિધાન પસંદ કરો.
સમજન્યુઓ રચના, કાર્ય અને વર્તનમાં સરખાં હોય છે.
અસમજન્યુઓ રચના, કાર્ય અને વર્તનમાં જુદાં પડે છે.
ઉમાયસીટસમાં માદા જન્યુ નાનું અને ચલિત હોય છે. જ્યારે નર જન્યુએ મોટું અને અચલિત હોય છે.
ક્લેમીડોમોનાસમાં બંને પ્રકારના સમજન્યુ અને અસમજન્યુ હોય છે. જયારે ફ્યુકસમાં ફક્ત અંડજન્યુક જ હોય છે.
વાનસ્પતિક પ્રજનન ........ પ્રકારનું પ્રજનન છે.
નીચેનામાંથી કઇ જોડની બંને વનસ્પતિ પર્ણ દ્ઘારા વાનસ્પતિક પ્રસાર પામે છે?
નીચેની આકૃતિ શું દર્શાવે છે?