- Home
- Standard 9
- Mathematics
3. Coordinate Geometry
easy
નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ-સમતલમાં ક્યાં હોય તે જણાવો. ત્યારબાદ તે બિંદુઓનું યામ-સમતલમાં નિરૂપણ કરો.
$P (-3,-5),Q(0,5),R (3, 4),S (4,3),T (5, 0),$$U (-3, 5),V (5,-3),W (0,-3)X (-3,0), Y (3,-5), Z (-5,3)$
Option A
Option B
Option C
Option D
Solution
બિંદુ | બિંદુનું સ્થાન |
$P(-3,-5)$ | તૃતીય ચરણમાં |
$Q(0,5)$ | $y -$અક્ષ પર |
$R(3,4)$ | પ્રથમ ચરણમાં |
$S(4,3)$ | પ્રથમ ચરણમાં |
$T(5,0)$ | $x -$અક્ષ પર |
$U(-3,5)$ | દ્રિતીય ચરણમાં |
$V(5,-3)$ | ચતુર્થ ચરણમાં |
$W(0,-3)$ | $y$ -અક્ષ પર |
$X(-3,0)$ | $x$ -અક્ષ પર |
$Y(3,-5)$ | ચતુર્થ ચરણમાં |
$Z(-5,3)$ | દ્રિતીય ચરણમાં |
Standard 9
Mathematics