$X (3, 5)$ અને $Y (-4, 5)$ ને જોડતી રેખા.......$-$અક્ષને સમાંતર હોય.
$x$
કિરણ $OY'$ અને કિરણ $OX$ થી સીમિત પ્રદેશને કયું ચરણ કહે છે ?
બિંદુઓ $P (1, 0), Q (4, 0)$ અને $S (1, 3)$ નું નિરૂપણ કરો. $PQRS$ ચોરસ બને તે રીતે બિંદુ $R$ ના યામ શોધો.
$x-$અક્ષ આવેલું અને $y-$અક્ષ જમણી તરફ ઉગમબિંદુથી $5$ અંતરે આવેલા બિંદુના યામ ……… છે.
નીચેનાં બિંદુઓને ક્રમમાં જોડો અને બનતી આકૃતિનું નામ જણાવો
$P (-3,2), Q (-7,-3), R (6,-3), S (2,2)$
$(2.8,4.9)$ એ ……… ચરણનું બિંદુ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.