એક તાર પર વજન લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય છે. તેટલું જ વજન બમણી લંબાઈ અને બમણી ત્રિજ્યા ધરાવતા તાર પર લગાવવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો ........ $mm$ હોય ?
$2$
$0.5$
$4$
$0.25$
$A$ અને $B$ તાર સમાન દ્રવ્યના બનેલા છે અને ત્રિજ્યાનો ગુણોત્તર $2: 1$ અને લંબાઈનો ગુણોત્તર $4: 1$ છે. તો બંને તારમાં લંબાઈમાં એકસમાન ફેરફાર કરવા માટે તેના જરૂરી બળનો ગુણોત્તર = ?
સળીયાની લંબાઈ $L$ અને એકમ લંબાઈ દીઠ દળ $\lambda$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ જો સળીયાના યંગ મોડ્યુલસ $Y$ હોય તો તેના પોતાના જ વજનના લીધે થતુ વિસ્તરણ...
$0.5\,c{m^2}$ આડછેદ ધરાવતા લોખંડના તારની લંબાઇ બમણી કરવા માટે તેના પર કેટલું બળ લગાવવું પડે? $(Y = {10^{12}}\,dyne/c{m^2})$
યંગ મોડ્યુલસ નો એકમ ?
બે $m$ અને $M$ દળ ધરાવતા બ્લોકને $A$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તાર સાથે જોડે ઘર્ષણરહિત ગરગડી પર આકૃતિમાં દર્શાવેલ મુજબ મૂકેલા છે.હવે તંત્રને મુક્ત કરવામાં આવે છે જો $M = 2 m$ હોય તો તારમાં ઉત્પન્ન થતું પ્રતિબળ કેટલું હશે?