સમાન દ્રવ્ય અને સમાન લંબાઇ ધરાવતા તારના વ્યાસનો ગુણોત્તર $1:2$ છે,તેમનાં પર સમાન વજન લગાવતા, લંબાઇમાં થતો વધારાનો ગુણોત્તર કેટલો થાય?

  • A

    $1:1$

  • B

    $2:1$

  • C

    $1:2$

  • D

    $4:1$

Similar Questions

$4.0m$ લંબાઈ અને $1.2\,c{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપરના તાર પર $4.8 \times {10^3}$ $N$ બળ લગાવવામાં આવે છે જો કોપરનો યંગ મોડ્યુલસ $1.2 \times {10^{11}}\,N/{m^2},$ હોય તો તેની લંબાઈમાં કેટલો વધારો થાય?

બિલ્ડિંગ અને પુલમાં થાંભલાનો આકાર કેવો હોય છે ?

$L$ લંબાઇ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન  $M$ લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઇ બદલાઈને $L_{1}$ થાય છે તો યંગ મોડયુલસનું સૂત્ર ...... છે 

  • [NEET 2020]

સ્ટીલ અને બ્રાસના તારો માટે લંબાઇઓ,ત્રિજયાઓ અને યંગ મોડયુલસનો ગુણોતર અનુક્રમે $q,p $  અને $s$ હોય,તો તેમને અનુરૂપ લંબાઇમાં વઘવાનો ગુણોતર

$d$ ઘનતા ધરાવતા એક જાડુ રબર જેની લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે તેને લટકાવેલ છે. તેના પોતાના વજનને લીધે તેની લંબાઈમાં વધારો થાય છે તો આ વધારો કોના સમપ્રમાણમાં હોય ?