ગર્ભાશયનાં સંકોચનને અવરોધવું અને રોકવું અને રક્તસ્ત્રાવ તથા ખેંચાણ શરૂ થાય છે. ઋતુચક્રમાં
પ્રોજેસ્ટીરોનના સ્તરમાં વધારો
પ્રોજેસ્ટીરોનના સ્તરમાં ઘટાડો
$LH$ નાં સ્તરમાં વધારો
$FSH$ નાં સ્તરમાં ઘટાડો
કયાં વિટામીનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થશે ?
પ્રથમ ઋતુસ્ત્રાવને ........ કહે છે, માનવમાં ઋતુચક $50$ વર્ષની ઉમરની આસપાસ બંધ થાય છે જેને ......... કહે છે.
શુક્રકોષનું ક્રિયાત્મક પરિપક્વન ક્યાં થાય છે ?
પક્ષીનાં અંડકોષને શું કહે છે ?
શુક્રકોષનો મૂત્રવાહિની સુધીનો સાચો માર્ગ દર્શાવો.