નીચેની પેરેઝફાને બે બે ખાલી જગ્યા સાથે વાંચો. દરેક વૃષણમાં આશરે ...$A$... ખંડ હોય છે. જેને વૃષણ પાલિકા કહે છે. દરેક પાલિકામાં ...$B$... ખૂબ જ ગૂંચળાવાળા શુકજનક નલિકાઓ હોય છે. જેમાં શુક્રકોષ જન્મે છે. નીચેનામાં સાચો વિકલ્પ શોધો.
$A$ | $B$ |
$50$ $1-3$
$100$ $1$
$250$ $1-3$
$500$ $3$
શુક્રોત્પાદક નલિકાનું બાહ્ય આવરણ તંતુમય સંયોજક પેશીનું બનેલું હોય છે જેને શું કહે છે ?
શુક્રકોષજનનની પ્રક્રિયામાં ભાગ લેતાં અંતઃસ્ત્રાવોના નામ અને કાર્યો જણાવો. જે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ આપો.
આંત્રકોષ્ઠન એ કેવી પ્રક્રિયા છે ?
કોણ શુક્રકોષજનન અવરોધવા ઈન્હીબીન મુકત કરે.
કયું બાહ્ય ભ્રૂણીય આવરણ માણસમાં ગર્ભાશયમાં ગર્ભને સુકાઈ જતો અટકાવે છે ?