વનસ્પતિમાં પાર્શ્વીય મૂળની ઉત્પતિ અને દ્વિતીય વૃદ્ધિ દરમ્યાન વાહિએધાનું નિર્માણ આ કોષોમાંથી થાય છે.
પરિચક્ર
અધિસ્તર
બાહ્યક
અંતઃસ્તર
કેલોઝ $(Callose)$ શાને અવરોધે છે?
અરીય વાહિપૂલો .........માં જોવા મળે છે.
ધારો કે, તમારા હાથમાં પેન્સિલ બોક્સ છે. તે વનસ્પતિ કોષ રજૂ કરે છે. તે કેટલા શક્ય તલોમાંથી કાપી શકાય ? રેખાઓ દોરીને તે કાપા દર્શાવો.
જલવાહિનીકી અને જલવાહિનીઓની અંતિમ દિવાલ કેવી હોય છે?
શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...